18 કલાકમાં 25 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી

18 કલાકમાં 25 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 18 કલાકમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે. કેટલાક વિસ્તારોમાં 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનનો ખતરો છે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies