17થી23 ઓગસ્ટ સુધી દેશમાં ભારે વરસાદની આગાહી

17થી23 ઓગસ્ટ સુધી દેશમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 17થી 23 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય, પૂર્વ, પૂર્વોત્તર, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદ, વીજળી અને તોફાની પવનની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વરસાદી માહોલ રહેશે. લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

Source: ABP Asmita

More in Science & Environment

Read the live feed on ZapIndies