ગુજરાતમાં 23 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ, ડિપ્રેશનની સીધી અસર નહીં

ગુજરાતમાં 23 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ, ડિપ્રેશનની સીધી અસર નહીં

બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન સીધું ગુજરાત તરફ નહીં આવે, છતાં સ્થાનિક સિસ્ટમો અને શિયર ઝોનને કારણે રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં 17 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies