મહિલાઓ પરિવાર અને કામની જવાબદારીઓમાં વ્યસ્ત રહીને પોતાના સ્વાસ્થ્યને અવગણે છે. નિષ્ણાતોના મતે સતત થાક, અનિયમિત પીરિયડ્સ, અચાનક વજનમાં ફેરફાર, વારંવાર માથાનો દુખાવો અને પેટમાં દુખાવો જેવા લક્ષણો ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે. આવા લક્ષણોને હળવાશથી ન લેતાં સમયસર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
મહિલાઓએ આ 5 સ્વાસ્થ્ય સમસ્યાઓને ક્યારેય નજરઅંદાજ ન કરવી જોઈએ
Source: TV9 Gujarati