અમદાવાદના વાસણા વિસ્તારમાં ચાર લોકોએ AMC કર્મચારીનો ડ્રેસ પહેરી, ક્રૅન અને બેરિકેડની મદદથી BSNLના કૉપર વાયર ચોર્યા. પોલીસે તેમની પાસેથી સાત લાખ રૂપિયાના વાયર જપ્ત કર્યા છે. આરોપીઓએ સુરતમાં પણ આવી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.
AMC ડ્રેસમાં BSNL વાયર ચોરી, ચાર ઝડપાયા
Source: BBC Gujarati