રોટરી ક્લબ દ્વારા ૨૦૦ સગર્ભા મહિલાઓને પોષણ કિટ વિતરણ

રોટરી ક્લબ દ્વારા ૨૦૦ સગર્ભા મહિલાઓને પોષણ કિટ વિતરણ

રોટરી ક્લબ ઓફ છોટીકાશી જામનગરે નાઘેડી હેલ્થ સેન્ટર ખાતે ૨૦૦ સગર્ભા મહિલાઓને પોષણ કિટનું વિતરણ કર્યું. પ્રોજેક્ટ ચેરમેન દીપલ પટેલના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહાર અને નિયમિત તપાસ અંગે જાગૃતિ ફેલાવાઈ.

Source: Aajkaal Gujarati

More in Health & Wellness

Read the live feed on ZapIndies