ગુજરાતી પંચાંગ મુજબ 19 ઓગસ્ટ 2026, બુધવારે શ્રાવણ સુદ સાતમ/આઠમ છે અને ચંદ્ર રાશિ તુલા છે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા મુજબ સિંહ, તુલા, ધન અને મકર રાશિને અણધાર્યા ધનલાભના યોગ છે, જ્યારે વૃશ્ચિક રાશિને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. રાહુકાળ બપોરે 12:43થી 02:18 સુધી રહેશે.
બુધવારનું રાશિફળ: 4 રાશિને ધનલાભ, વૃશ્ચિકને સફળતા
Source: Divya Bhaskar