ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વર્ગ-1 મદદનીશ કમિશનર પ્રકાશ પોસનાની અને વર્ગ-2 ડ્રગ્સ ઈન્સ્પેક્ટર સુરભી દેસાઈને દવાના હોલસેલ પરવાના બદલ રૂ.40,000 લાંચ લેતા ACBએ રંગેહાથ પકડ્યા. અરજદારની ફરિયાદ બાદ 18 ઓગસ્ટે છટકું ગોઠવાયું હતું. બંને સામે ગુનો નોંધાયો છે.
ભરૂચમાં લાંચ લેતા બે અધિકારી રંગેહાથ ઝડપાયા
Source: Gujarat Samachar