પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીઓ બે કાંઠે વહેતાં જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. બાંકુરામાં ડમ્પર ફસાયું, હલ્દિયામાં કામદારો પાણી ખૂંદીને ફેક્ટરી પહોંચ્યા, જ્યારે પ્રયાગરાજમાં રસ્તાઓ તળાવ બની ગયા છે.
ભારે વરસાદથી બંગાળ, બિહાર, યુપીમાં પૂર જેવી સ્થિતિ
Source: Gujarat Samachar