NTAમાં મોટા ફેરફારો: 600 નિષ્ણાતો હટાવાયા, ચાર-સ્તરીય તપાસ થશે

NTAમાં મોટા ફેરફારો: 600 નિષ્ણાતો હટાવાયા, ચાર-સ્તરીય તપાસ થશે

કેન્દ્ર સરકારે NTAની વિશ્વસનીયતા વધારવા મોટા સુધારા કર્યા છે. 600 નિષ્ણાતોને હટાવી, ચાર-સ્તરીય આન્સર શીટ તપાસ અને CISF સુરક્ષા હેઠળ કચેરીઓ ખસેડવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત 20-25 નવા અધિકારીઓની ભરતી થશે.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies