સૂર્ય-કેતુ યુતિથી ત્રણ રાશિના જાતકો પર સંકટ

સૂર્ય-કેતુ યુતિથી ત્રણ રાશિના જાતકો પર સંકટ

સૂર્યદેવ 17 ઓગસ્ટે સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં ગોચર કરી કેતુના પ્રભાવમાં આવ્યા છે, જેના કારણે વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના જાતકોને 17 સપ્ટેમ્બર સુધી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. કારકિર્દી, નાણાં, ભાગીદારી અને સ્વાસ્થ્યમાં સમસ્યાઓ આવી શકે છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies