ફિનલેન્ડ છોડી મુંબઈ આવેલો પરિવાર ચર્ચામાં

ફિનલેન્ડ છોડી મુંબઈ આવેલો પરિવાર ચર્ચામાં

ફિનલેન્ડના એક પરિવારે આરામદાયક જીવન છોડીને મુંબઈમાં વસવાનું નક્કી કર્યું છે. સોશિયલ મીડિયા પર 'ધ ફિનડિયન ફેમિલી' તરીકે જાણીતા આ પરિવારનો હેતુ બાળકોને અલગ સંસ્કૃતિ અને જીવનશૈલીનો અનુભવ કરાવવાનો છે. જુલાઈમાં મુંબઈ પહોંચેલા આ પરિવારના વીડિયો વાયરલ થયા છે.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies