યુક્રેને રશિયાની ઓઈલ રિફાઈનરી પર બ્રિટિશ ડ્રોનથી હુમલો કરતાં પુતિન લાલઘૂમ થયા છે. બીજી તરફ ટ્રમ્પે દક્ષિણ કોરિયા સાથેનો યુદ્ધાભ્યાસ ઘટાડીને એશિયામાંથી સિક્યોરિટી ગેરંટી પાછી ખેંચી છે. આ બંને ઘટનાઓથી યુરોપ અને એશિયામાં યુદ્ધનો ખતરો વધ્યો છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં બ્રિટિશ ડ્રોન, ટ્રમ્પની એશિયા નીતિથી ખતરો
Source: Divya Bhaskar