સાબરકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ વકર્યો છે. લઘુમતી મોરચાએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. જિલ્લા કાર્યાલયના ઉદ્ઘાટન સમયે મુસ્લિમ નેતાઓ અને કાર્યકરો ગેરહાજર રહ્યા હતા. ચાવડાએ સમાધાનની વાત કરી છે.
સાબરકાંઠામાં કોંગ્રેસના લઘુમતી મોરચાનો અમિત ચાવડા સામે બહિષ્કાર
Source: News18 Gujarati