બારડોલી સુગર ચૂંટણીમાં ભાજપ ધારાસભ્ય ઈશ્વર પરમાર રોષનો ભોગ બન્યા

બારડોલી સુગર ચૂંટણીમાં ભાજપ ધારાસભ્ય ઈશ્વર પરમાર રોષનો ભોગ બન્યા

બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સત્તાધારી સહકાર પેનલનો કારમી હાર થઈ છે, જ્યારે કિસાન પરિવર્તન પેનલે 14 બેઠકો જીતી ભવ્ય વિજય મેળવ્યો છે. હાર બાદ ભાજપના ધારાસભ્ય ઈશ્વર પરમાર લોકોના રોષનો ભોગ બન્યા અને ધક્કામુક્કી કરી ઘરભેગા કરાયા, જેનો વીડિયો વાયરલ થયો છે.

Source: Zee 24 Kalak

More in Politics

Read the live feed on ZapIndies