રાજકોટ ચૂંટણી: ભાજપ માટે અગ્નિપરીક્ષા, રાદડિયા-કોરાટ સામસામે

રાજકોટ ચૂંટણી: ભાજપ માટે અગ્નિપરીક્ષા, રાદડિયા-કોરાટ સામસામે

રાજકોટ લોધિકા સહકારી સંઘની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ જૂથો આમને-સામને છે, જ્યારે અરવિંદ રૈયાણીના પ્રવેશથી રસાકસી વધી છે. 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં સહકારી માળખા પર નિયંત્રણ માટે આ ચૂંટણી નિર્ણાયક માનવામાં આવે છે.

Source: Zee 24 Kalak

More in Politics

Read the live feed on ZapIndies