કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે CGHS મેડિકલ રિઇમ્બર્સમેન્ટના નિયમો સ્પષ્ટ થયા છે. રૂ. 3,000 સુધીની તપાસ એ જ હૉસ્પિટલમાં કરાવવી પડશે, જ્યારે CT, MRI જેવી મોંઘી તપાસ માટે CGHS રેફરલ આવશ્યક છે. કન્સલ્ટેશન 7 દિવસ માન્ય રહેશે અને અનલિસ્ટેડ પ્રોસિજર માટે પૂર્વ મંજૂરી લેવી પડશે.
CGHS મેડિકલ રિઇમ્બર્સમેન્ટ નિયમો સ્પષ્ટ
Source: Gujarat Samachar