પ્રોટીન પચવામાં તકલીફ? આ 5 સંકેતો ઓળખો

પ્રોટીન પચવામાં તકલીફ? આ 5 સંકેતો ઓળખો

ફિટનેસના શોખીનો માટે ચેતવણી: વધુ પ્રોટીન શેક કે ડાયેટ લેવાથી પેટમાં ગેસ, એસિડિટી અને પાચનની સમસ્યા થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ, પ્રોટીન ન પચવાના સંકેતોમાં પેટ ફૂલવું, સ્નાયુઓમાં દુખાવો, વજન ઘટવું, ઘા રુઝાવામાં વાર અને નખ તૂટવાનો સમાવેશ થાય છે. ખાનપાનમાં ફેરફાર કરીને આ સમસ્યા દૂર કરી શકાય છે.

Source: TV9 Gujarati

More in Health & Wellness

Read the live feed on ZapIndies