ભારતીય હવામાન વિભાગ (IMD) એ 19 ઓગસ્ટે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપી છે. પૂર્વ ભારતમાં લો-પ્રેશર વિસ્તાર સક્રિય છે, જ્યારે પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન અને કરા પડવાની શક્યતા છે. પશ્ચિમ ભારતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આજે 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 km/h પવનની આગાહી
Source: Gujarati Jagran