બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ આગળ વધી રહી છે, જેના કારણે ગુજરાતમાં આગામી ચાર-પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર, ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, પરંતુ ભારે વરસાદની કોઈ આગાહી નથી.
બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધતાં ગુજરાતમાં વરસાદની આગાહી
Source: BBC Gujarati