અલ નીનો, જે પ્રશાંત મહાસાગરમાં થાય છે, તે ભારતના ચોમાસા પર પ્રતિકૂળ અસર કરે છે. હાલમાં તેની સ્થિતિ અને આગામી મહિનાઓમાં તે કેટલો મજબૂત થશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. આ ઘટના આબોહવા પરિવર્તનનો એક ભાગ છે અને મોસમને ઊંડી અસર કરે છે.
અલ નીનો વધુ મજબૂત બનશે? ચોમાસા પર શું અસર?
Source: BBC Gujarati