સુપ્રીમ કોર્ટે વૃદ્ધ માતા-પિતાને તેમના સંતાનોને મિલકતમાંથી બેદખલ કરવાનો અધિકાર આપતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ રદ કરીને કહ્યું કે વરિષ્ઠ નાગરિકોને ગરિમા સાથે જીવવાનો અધિકાર છે. આ ચુકાદો લખનઉના રવિકાંત ગુપ્તાના કેસમાં આવ્યો છે, જેમની 81 વર્ષીય માતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટ: વૃદ્ધ માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Source: Gujarat Samachar