અમદાવાદના સણથલ ગામમાં Applewoods Villaમાં ભારે વરસાદ દરમિયાન થયેલી ₹23.70 લાખની ચોરીનો ચાંગોદર પોલીસે ભેદ ઉકેલી 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સોના-ચાંદીના દાગીના, રોકડ અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. ફરાર આરોપી હરીશ કટારાની શોધખોળ ચાલુ છે.
Applewoods Villa ચોરીનો ભેદ ઉકેલાયો, 4 આરોપી ઝડપાયા
Source: Zee 24 Kalak