અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની 11,123 રેસ્ટોરન્ટ્સ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને રસોડામાં CCTV લગાવી લાઈવ પ્રસારણ રિસેપ્શનમાં દર્શાવવાનો આદેશ આપ્યો છે. 19 ઓગસ્ટના ચેકિંગમાં FSSAI નિયમોના ઉલ્લંઘન બદલ કોલેજ કેન્ટીન સહિત 5 એકમો સીલ કરાયા છે. નિયમ ભંગ કરનાર સામે લાયસન્સ રદ કરવાની કાર્યવાહી થશે.
અમદાવાદમાં રેસ્ટોરન્ટોના રસોડામાં CCTV ફરજિયાત, લાઈવ પ્રસારણ કરવું પડશે
Source: Aajkaal Gujarati