મહેસાણાની મુક્તા સિનેમામાં ગર્ભવતી મહિલાના શેકમાં પ્લાસ્ટિકનો ટુકડો મળ્યો હતો. પરિવારે ચાર કપમાં પ્લાસ્ટિક હોવાનો દાવો કર્યો છે. મેનેજરે ભૂલ સ્વીકારી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં પરિવારે ફૂડ વિભાગમાં તપાસની માંગ કરી છે.
મહેસાણામાં શેકમાં પ્લાસ્ટિક, ગર્ભવતી મહિલાના પરિવારે કાર્યવાહીની માંગ
Source: Gujarat First