છોટા ઉદેપુરના વાવડી ગામે ખેતરમાં રહેતા વૃદ્ધ દંપતી પર રાત્રે અજાણ્યાઓએ હુમલો કર્યો, જેમાં મનચીબહેન રાઠવાનું મોત થયું અને પતિ કાંગુભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. પોલીસે ઘરેણાં લૂંટવાના ઈરાદાની આશંકા વ્યક્ત કરી છે અને તપાસ ચાલુ છે.
વાવડીમાં વૃદ્ધ દંપતી પર હુમલો, મહિલાનું મોત
Source: Gujarat Samachar