અદાણી લેખ મામલે પત્રકાર રવિ નાયરના ઘરે ગુજરાત પોલીસનો દરોડો

અદાણી લેખ મામલે પત્રકાર રવિ નાયરના ઘરે ગુજરાત પોલીસનો દરોડો

ગુજરાત પોલીસે દિલ્હીમાં પત્રકાર રવિ નાયરના ઘરે દરોડો પાડી ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યાં. આ કાર્યવાહી અદાણી ગ્રૂપ સામેના તેમના અહેવાલ અંગેના ટ્વીટને લઈને નોંધાયેલી એફ.આઈ.આર.ના સંદર્ભમાં કરવામાં આવી. પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ આ દરોડાને ચિંતાજનક ગણાવીને ટીકા કરી છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies