ભાવનગરમાં નકલી દારૂકાંડ: 5 પોલીસકર્મી સસ્પેન્ડ, 21 સામે FIR

ભાવનગરમાં નકલી દારૂકાંડ: 5 પોલીસકર્મી સસ્પેન્ડ, 21 સામે FIR

ભાવનગરમાં બનાવટી દારૂ પીવાથી 4 લોકોના મોત થયા છે અને 18થી વધુ સારવાર હેઠળ છે. પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 શખસો સામે ગુનો નોંધ્યો છે, જ્યારે SPએ 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે. ઘોઘાના ખરકડી ગામમાં 16 ઑગસ્ટની રાત્રે દારૂ પાર્ટી બાદ આ ઘટના બની હતી.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies