ભાવનગર દારૂકાંડ: 21 બુટલેગરો સામે ગુનો, 4 પોલીસ કર્મી સસ્પેન્ડ

ભાવનગર દારૂકાંડ: 21 બુટલેગરો સામે ગુનો, 4 પોલીસ કર્મી સસ્પેન્ડ

ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 5 લોકોના મોત અને 16 ઘાયલ થયા છે. આ મામલે મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સહિત 21 બુટલેગરો સામે ગુનો નોંધાયો છે. 12 શંકાસ્પદોની ધરપકડ કરાઈ છે. ફરજમાં બેદરકારી બદલ વરતેજ પોલીસ સ્ટેશનના 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies