જર્મનીના પશુ ચિકિત્સક ડો. ઈલ્જે કોએલર રોલેફસન 1990માં ઊંટ પર રિસર્ચ કરવા ભારત આવ્યા હતા, પરંતુ રાજસ્થાનના સાદડી ગામના ઊંટપાલકોના પ્રેમમાં પડી અહીં જ સ્થાયી થયા. તેમણે ઊંટડીના દૂધ, ઊન અને ગોબરથી ઉત્પાદનો બનાવી પશુપાલકોની આજીવિકા સુધારી છે. તેમને નારી શક્તિ પુરસ્કાર અને જર્મનીના રાષ્ટ્રીય પુરસ્કાર સહિત અનેક સન્માન મળ્યાં છે.
ઊંટ સંરક્ષણ માટે જર્મન મહિલાનું 30 વર્ષનું સમર્પણ
Source: News18 Gujarati