મોટર વાહન અધિનિયમમાં સુધારા બાદ 15 ઓગસ્ટથી નવા નિયમો અમલી બનશે. ડ્રાઇવિંગ લાયસન્સ મુદત પૂરી થયા બાદ 30 દિવસ સુધી માન્ય રહેશે, જ્યારે રિન્યુઅલ એક વર્ષ પહેલાં કરાવી શકાશે. રસ્તાની ખામીને કારણે અકસ્માતમાં મૃત્યુ કે દિવ્યાંગતા થાય તો સંબંધિત સંસ્થા અને કોન્ટ્રાક્ટર પર 50 લાખ રૂપિયા સુધીનો દંડ લાગશે.
નવા ટ્રાફિક નિયમો: લાયસન્સ 30 દિવસ માન્ય, દંડમાં ફેરફાર
Source: News18 Gujarati