ભાવનગર દારૂકાંડમાં મોતનો આંકડો 6 પર, 21 સામે ગુનો

ભાવનગર દારૂકાંડમાં મોતનો આંકડો 6 પર, 21 સામે ગુનો

ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં મિથેનોલયુક્ત ડુપ્લિકેટ દારૂ પીવાથી 6 લોકોના મોત થયા છે અને 16થી વધુ બીમાર છે. પોલીસે મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સહિત 21 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. તપાસ SMCને સોંપાઈ છે.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies