અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરના વિકાસકામોની ગુણવત્તા સુધારવા કડક બન્યું છે. હવે રોડ, બ્રિજ, બિલ્ડિંગ, પાણી, ડ્રેનેજ અને સ્ટ્રીટલાઇટના કામોમાં સ્વતંત્ર ક્વોલિટી કંટ્રોલ ટીમ સરપ્રાઇઝ ચેકિંગ કરશે. ખામી મળ્યે 7 દિવસમાં સુધારવી પડશે, ગંભીર ખામી 2 દિવસમાં દૂર કરવી પડશે.
AMC વિકાસકામોમાં હવે ક્વોલિટી કંટ્રોલની સરપ્રાઇઝ ચેકિંગ
Source: Gujarat Samachar