સુનીતા આહૂજા ફેમિલી કોર્ટમાં, ડિવોર્સ કેસ પાછો ખેંચવા પહોંચ્યા

સુનીતા આહૂજા ફેમિલી કોર્ટમાં, ડિવોર્સ કેસ પાછો ખેંચવા પહોંચ્યા

બોલિવુડ અભિનેતા ગોવિંદાની પત્ની સુનીતા આહૂજા તેમના પુત્ર યશવર્ધન સાથે ફેમિલી કોર્ટમાં જોવા મળ્યા હતા. સૂત્રો અનુસાર, તેઓ પોતે ફાઇલ કરેલો ડિવોર્સ કેસ પાછો લેવા પહોંચ્યા હતા. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે તેમણે પત્રકારોના સવાલોનો જવાબ આપ્યો ન હતો અને કટાક્ષમાં કહ્યું હતું કે તેઓ જન્મદિવસ ઉજવવા આવ્યા હતા.

Source: Zee 24 Kalak

More in Entertainment

Read the live feed on ZapIndies