AMC સ્વિમિંગ પૂલ સફાઈમાં ટેન્ડર વિના 1 કરોડથી વધુ ચૂકવણીનો આરોપ

AMC સ્વિમિંગ પૂલ સફાઈમાં ટેન્ડર વિના 1 કરોડથી વધુ ચૂકવણીનો આરોપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત સ્વિમિંગ પૂલોની સફાઈમાં ટેન્ડર પ્રક્રિયા વિના ક્વોટેશનથી કામ અપાતા વિવાદ ઊભો થયો છે. RTI ખુલાસા મુજબ, 2022થી 2025 દરમિયાન ક્વોટેશનથી 1 કરોડથી વધુ રકમ ચૂકવાઈ છે. કોંગ્રેસના એડવોકેટ અતિક સૈયદે તપાસ અને પારદર્શક ઈ-ટેન્ડરની માગ કરી છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies