ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 7 લોકોના મોત થયા છે અને 39 લોકો સારવાર હેઠળ છે. પોલીસે 21 લોકો સામે ગુનો નોંધ્યો છે. ઝેરી દારૂ બનાવનાર 'ડૉક્ટર' નરેન્દ્રસિંહ યાદવનું પોતાના જ દારૂથી મોત થયું છે. અમદાવાદ ગ્રામ્યમાં 300થી વધુ કેસ નોંધાયા છે.
ભાવનગર નકલી દારૂકાંડ: 7 મોત, 39 સારવાર હેઠળ
Source: Aajkaal Gujarati