ગુજરાતમાં 25થી 31 ઓગસ્ટ સુધી સંસ્કૃત સપ્તાહની ઉજવણી

ગુજરાતમાં 25થી 31 ઓગસ્ટ સુધી સંસ્કૃત સપ્તાહની ઉજવણી

ગુજરાતમાં 25થી 31 ઓગસ્ટ, 2026 દરમિયાન 'સંસ્કૃત સપ્તાહ'ની રાજ્યવ્યાપી ઉજવણી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં આયોજનની રૂપરેખા નક્કી કરાઈ છે. 'વિકાસ પણ, વિરાસત પણ'ના સંકલ્પ સાથે શાળા, કૉલેજ, યુનિવર્સિટી અને વહીવટીતંત્રને જોડતા કાર્યક્રમો યોજાશે.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies