રાજકોટ જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ દરમિયાન પોલીસે 10 દરોડા પાડી 55 પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા. વિવિધ પોલીસ મથકોની કાર્યવાહીમાં રોકડ રકમ, મોબાઈલ અને વાહનો સહિત નોંધપાત્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં જુગારના 10 દરોડા, 55 ખેલાડી ઝડપાયા
Source: Aajkaal Gujarati