દેવગુરુ ગુરુ આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ્યા છે, જે બુધના સ્વામિત્વવાળું છે. આ સંયોગ અત્યંત શુભ 'પરિવર્તન યોગ' બનાવે છે. મેષ અને વૃષભ રાશિના જાતકોને આર્થિક લાભ, પ્રમોશન અને વેપારમાં સફળતા મળી શકે છે.
ગુરુ-બુધનો પરિવર્તન યોગ: આ રાશિઓ થશે માલામાલ
Source: VTV Gujarati