રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં સરધાર જૂથના નીતિન ઢાકેચા અને ખીરસરા જૂથના નરેન્દ્રસિંહ જાડેજા ડિરેક્ટર પદે બિનહરીફ જાહેર થયા છે. બાકીના 13 પદો માટે બે થી ચાર ફોર્મ ભરાતા સ્પર્ધા ગરમાઈ છે, જેમાં જૂથો વચ્ચે આંતરિક ખેંચતાણ જોવા મળી રહી છે.
લોધિકા સંઘની ચૂંટણીમાં બે ડિરેક્ટર બિનહરીફ
Source: Gujarat First