મહેસાણાના મુક્તા સિનેમામાં ઓરિઓ શેકમાં પ્લાસ્ટિકના ટુકડા મળ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. ગર્ભવતી મહિલા અને અઢી વર્ષની બાળકીએ પણ શેક પીધો હતો. મેનેજમેન્ટે આક્ષેપો નકારીને ફૂડ સેફ્ટી તપાસમાં ખામી ન મળી હોવાનું જણાવ્યું છે.
મુક્તા સિનેમામાં શેકમાં પ્લાસ્ટિક મળ્યાનો આક્ષેપ, મેનેજમેન્ટે નકાર્યો
Source: Mantavya News