સુરતની મેડિકલ કોલેજમાં પીજી રેસિડેન્ટ ડો. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં રાજ્ય આરોગ્ય વિભાગે માઇક્રોબાયોલોજી HOD ડો. સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કર્યા અને ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટને શો-કોઝ નોટિસ આપી છે. રેગિંગ અને માનસિક ત્રાસના આક્ષેપો બાદ ચાર સિનિયર ડોક્ટરો સામે પોલીસ ગુનો નોંધાયો છે.
હર્ષ પંડ્યા કેસ: HOD સસ્પેન્ડ, ડીનને શો-કોઝ
Source: Mantavya News