સુરત સરકારી મેડિકલ કોલેજના પ્રોફેસર ડો. સુમૈયા મુલ્લાને રેગિંગની ઘટના રોકવામાં નિષ્ફળ રહેવા બદલ 90 દિવસ માટે ફરજમોકૂફ કરાયા છે. આ કાર્યવાહી નિર્દોષ વિદ્યાર્થી ડો. હર્ષ પંડ્યાના મોતના મામલે ગંભીર બેદરકારીના આરોપોને પગલે કરવામાં આવી છે. સસ્પેન્શન દરમિયાન તેમનું મુખ્ય મથક વડોદરા રહેશે અને ખાનગી નોકરી કે વ્યવસાય પર પ્રતિબંધ રહેશે.
સુરત રેગિંગ કેસ: પ્રોફેસર ડો. સુમૈયા મુલ્લા સસ્પેન્ડ
Source: Gujarat First