લોધિકા સંઘ ચૂંટણીમાં ભાજપની મેન્ડેટ પ્રથા તૂટી

લોધિકા સંઘ ચૂંટણીમાં ભાજપની મેન્ડેટ પ્રથા તૂટી

રાજકોટ લોધિકા સહકારી સંઘની 8 સપ્ટેમ્બરની ચૂંટણી પહેલાં ભાજપે મેન્ડેટ જાહેર ન કરતાં તમામ ઇચ્છુકોને ફોર્મ ભરવાની સૂચના આપી છે. જૂથવાદ વચ્ચે સાત ફોર્મ ભરાયા છે, જે ભાજપ માટે શક્તિ પરીક્ષણ બની શકે છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies