રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મીટિંગમાં નવી હોકર્સ ઝોન પોલિસી સર્વાનુમતે મંજૂર કરાઈ છે. આ પોલિસી હેઠળ નવા ચા-પાણી, પાન-મસાલા, ઈંડા-નોનવેજ અને ગેરેજના ધંધાને મંજૂરી નહીં મળે. હાલના ગેરેજ ધંધાર્થીઓને દૂર કરાશે, જ્યારે ૮૦ ટકા જગ્યા શાકભાજી-ફળના ફેરિયાઓ માટે અનામત રહેશે.
રાજકોટ હોકર્સ ઝોનમાં નવા ચા-નોનવેજ ધંધા પર પ્રતિબંધ
Source: Aajkaal Gujarati