ભાવનગર લઠ્ઠાકાંડના પડઘા વચ્ચે રાજકોટ પોલીસે દેશી દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી કરી 30થી વધુ સ્થળે દરોડા પાડ્યા હતા. પોલીસે મોટો જથ્થો જપ્ત કરી 30થી વધુ શખ્સોને ઝડપી લીધા છે. આ ડ્રાઇવ અવિરત ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે.
ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજકોટમાં દારૂના અડ્ડાઓ પર દરોડા
Source: Aajkaal Gujarati