રેગિંગ કેસમાં પ્રોફેસર સસ્પેન્ડ

રેગિંગ કેસમાં પ્રોફેસર સસ્પેન્ડ

સુરત મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં આરોગ્ય વિભાગે માઈક્રોબાયોલોજીના પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રેગિંગ સામે ઝીરો ટોલરન્સ નીતિ યાદ કરાવી તમામ મેડિકલ કોલેજોમાં એન્ટિ-રેગિંગ સમિતિ સક્રિય કરવાનો આદેશ આપ્યો છે.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies