અલ્લાહાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે પતિની કમાણીથી પત્નીના નામે ખરીદેલી સંપત્તિ પારિવારિક ગણાય છે, જ્યાં સુધી પત્ની પોતાની આવકથી ખરીદી સાબિત ન કરે. પતિના અવસાન બાદ જ પત્નીને વારસાગત હક મળે છે.
પત્નીના નામે સંપત્તિ: અલ્લાહાબાદ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Source: News18 Gujarati