વાસ્તુ મુજબ ગુરુવાર અને શુક્રવારે તુલસી રોપવી શુભ છે, જ્યારે રવિવાર, સોમવાર અને એકાદશીના દિવસે રોપવાનું ટાળવું જોઈએ. તુલસીને ઉત્તર, પૂર્વ કે ઈશાન દિશામાં મૂકવાથી સકારાત્મક ઊર્જા વધે છે.
તુલસી રોપતા પહેલાં જાણો આ નિયમ
Source: VTV Gujarati