ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 7 લોકોના મોત બાદ તપાસમાં અમદાવાદના સરખેજમાં આવેલા પાર્સલ ગોડાઉન સુધીની કડી મળી આવી છે. દિલ્હીથી મોકલાયેલું શંકાસ્પદ પાર્સલ અહીંથી બે શખ્સો ભાવનગર લઈ ગયા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલ હવે ટ્રાન્સપોર્ટ મામલે તપાસ કરી રહ્યું છે.
ભાવનગર દારૂકાંડમાં અમદાવાદ કનેક્શન ખુલ્યું
Source: Gujarat First